કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ, પરિવાર સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવવાના છે. આવતી કાલે સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે. 14મીએ પરિવાર સાથે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola