Ahmedabad: અસર એબીપી અસ્મિતાના અહેવાલની, આવતીકાલથી દોડશે AMTS, BRTS બસો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં આવતીકાલથી 50 ટકા ક્ષમતા સાથે AMTS, BRTS બસ સેવા(Bus Service) શરૂ કરાશે. જેમાં AMTSની 300 અને BRTSની 150 બસો જ દોડાવાશે. તમામ બસોની સીટ પર સોશિયલ ડિસટન્સિંગ(Social Distance)ના પાલન માટે સ્ટીકર લગાવાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram