Ahmedabad: HDFCની કઈ બ્રાન્ચમાં કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેન્ક કરાઈ બંધ? જુઓ વીડિયો
અમદાવાદમાં પ્રહલાદનગર HDFC બેન્કના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારબાદ બ્રાન્ચને બંધ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ખાતાધારકો આવતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
Tags :
Gujarati News Gujarat Ahmedabad HDFC Employees ABP ASMITA Prahlad Nagar Corona Positive Corona Transition Branch