અમદાવાદમાં છેતરપિંડી આચરતું વધુ એક કોલ સેન્ટર ઝડપાયું, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં છેતરપિંડી કરતું વધુ એક કોલ સેન્ટર ઝડપાયું છે.જે બજારમાં રોકાણ કરવાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હતા.રોજના 35 હજારના વળતરની લાલચ આપતા હતા જેમાં 6 આરોપીની ધરપકડ કરાઈ છે.
Continues below advertisement