અસ્મિતા વિશેષઃ આને કહેવાય શાળા
Continues below advertisement
દરેક વાલીને પોતાના બાળકને સારી શાળામાં ભણાવવા માંગતા હોય છે. અને તેના માંટે મોટાભાગના વાલીઓ ખાનગી શાળા પર પસંદગી ઉતારતા હોય છે, પરંતુ હવે સમય બદલાયો છે. સરકારે પણ હવે સ્માર્ટ શાળા બનાવવાની કવાયત હાથ ધરી છે. જે જોઈને દરેક વાલીને થશે કે મારુ બાળક પણ આવી સરકારી શાળામાં ભણે.
Continues below advertisement