અમદાવાદઃ એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કુલે લખ્યો શિક્ષણમંત્રીને પત્ર, શું કરી રજુઆત?

Continues below advertisement

અમદાવાદ સ્થિત એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કુલે(Association of Progressive Schools) ધોરણ-6થી ઉપરના વર્ગોની પરીક્ષા સ્કુલમાં જ યોજવાની માંગ કરી છે. શાળાએ આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરી કે અર્ધવાર્ષિક પરીક્ષા શાળામાં લેવાની મંજૂરી આપવામાં આવે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram