Ayodhya Ram Mandir | અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં ભારે ઉત્સાહ

Ayodhya Ram Mandir | અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમા ઉત્સાહનો માહોલ. શ્રી રામ જાનકી પરિવાર સેવા ટ્રસ્ટ દ્રારા આયોજીત 16 મો વાર્ષિક મહોત્સવ યોજાયો. અમદાવાદના બોડકદેવ વિસ્તારમા યોજાયો મહોતસ્વ. રામ ભગવાનને લઈ ગવાયા ભજનો. ભજનમા ભકતો મશગુલ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola