Ayodhya Ram Mandir | ગીતા રબારીનું ભજન PM Modiએ કર્યું સોશિયલ મીડિયા પર શેર, શું લખ્યું?

Ayodhya Ram Mandir | ગુજરાતી સીંગર ગીતા રબારીનું રામ મંદિરનું ભજન PM Modiએ સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યું છે. આ વીડિયો શેર કરતા ગીતા રબારીએ પ્રધાનમંત્રીનો આભાર પણ માન્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola