Azadi Ka Amrut Mahotsav: વિવિધ કાર્યક્રમો સાથે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ, જુઓ વીડિયો
અમદાવાદમાં આશ્રમવાસીઓએ આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. કેંદ્ર સરકાર ગાંધી આશ્રમનું ડેવલોપમેંટ કરશે તેને લઈને ખુશી વ્યક્ત કરી હતી. આશ્રમવાસીઓને ગાંધી આશ્રમ આસપાસ જ જગ્યા અપાશે. બોલિવુડના જાણીતા ગાયક ઝુબિન નોટિયાલ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેઓએ ગાંધી આશ્રમમાં આયોજિત પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ આપી હતી.