Ahmedabad: આઈસ્ક્રીમ ખાતા પહેલા થઈ જજો સાવધાન, અમદાવાદમાં આઈસ્ક્રીમ કોર્નમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાનો આરોપ

અમદાવાદના મણિનગરના રહેવાસીને  હેવમોર કંપનીના આઇસ્ક્રિમની ખરીદી પર ખૂબ જ કડવો અનુભવ થયો, અમદાવાદના મણિનગરમાં રહેતા આ પરિવારે રાત્રે હેવમોરનો આઇસ્ક્રિમ ઓર્ડર કર્યો હતો પરંતુ આ આઇસ્ક્રિમના ચોકલેટના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળતા પરિવારએ આ મામલે ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગે તપાસ હાથ ઘરી છે. હેવમોર જેવી ફેમસ કંપનીના હાઇજિના કેવા ધારા ધોરણ છે તે આ ઘટનાનો પુરાવો છે. પરિવારે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. જે કંપનીની મોટી બેદરકારીનો નમૂનો પૂરો પાડે છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola