ભાજપના સાંસદ મનસુખ વસાવા થયા કોરોના સંક્રમિત,તબિયત લથડતા લવાયા અમદાવાદ, જુઓ વીડિયો

ભાજપ(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava) કોરોના સંક્રમિત(infected) થયા છે. પાંચ દિવસથી ભરુચ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી. સારવાર દરમિયાન તેમની તબિયત લથડતા તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola