Ahmedabad BJP Protest : અમદાવાદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ-રાહુલ ગાંધી માફી માગે
Ahmedabad BJP Protest : અમદાવાદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ-રાહુલ ગાંધી માફી માગે
અમદાવાદ શહેર યુવા ભાજપ મોરચાએ કર્યું વિરોધ પ્રદર્શન. રાહુલની સભામાં પ્રધાનમંત્રી મોદીના અપમાનનો આરોપ. રાહુલની સભામાં મોદીના માતા અંગે કરાઈ હતી બિભત્સ ટિપ્પણી. એલિસબ્રિજના ટાઉન હોલ પાસે ભાજપ નેતાઓનું વિરોધ પ્રદર્શન. સાંસદ દિનેશ મકવાણા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કર્યો વિરોધ. કૉંગ્રેસ અને રાહુલ ગાંધી માફી માગે તેવી ભાજપની માગ.
આ અંગેની વિગતો એવી છે કે, બિહારના દરભંગાની રાહુલ ગાંધીની રેલીમાં થયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ. રાહુલ ગાંધીની હાજરીમાં PMના સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ . રાહુલ ગાંધીના કાર્યકરે સ્વ. હીરાબા વિશે નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યાનો આરોપ. શહેરના એલિઝબ્રિજ ખાતેના ટાઉનહોલ પાસે વિરોધ પ્રદર્શન . સંસદ દિનેશ મકવાણા પહોંચ્યા વિરોધ પ્રદર્શનમાં . અમદાવાદ શાહે ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ પણ વિરોધ પ્રદર્શનમાં હાજર . પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ હાજર રહ્યા હતા.