Ahmedabad: સોલા સિવિલમાં નોંધાયો વ્હાઇટ ફંગસનો પ્રથમ કેસ, જાણો શું છે તેના લક્ષણો?

Continues below advertisement

કોરોના કાળમાં બ્લેક ફંગસની સાથે હવે વ્હાઈટ ફંગસનું જોખમ વધ્યું છે. અમદાવાદમાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. સોલા સિવિલમાં દર્દીના બાયોપ્સી રિપોર્ટમાં વ્હાઈટ ફંગસ હોવાનો ખુલાસો થયો છે. બિહાર બાદમાં ગુજરાત બીજું રાજ્ય બન્યું છે જ્યાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો.  નિષ્ણાતોના મતે વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ ખતરનાક છે  વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસ કરતા વધુ ઝડપથી ફેલાય છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram