કોરોના સંકટ વચ્ચે અમદાવાદ શહેરમાં અન્ય રોગોએ માથુ ઉચક્યું, ચિકનગુનિયાના કેસમાં વધારો, જુઓ વીડિયો

Continues below advertisement

શહેરમા કોરોનાની વચ્ચે અન્ય રોગોએ માથુ ઉચક્યું છે. શહેરની અંદર કોરોના સાથે હવે ચિકનગુનિયાનો પગપેસારો થયો છે. અમદાવાદમાં કોરોનાની સાથે ચિકનગુનિયાના કેસોમાં વધારો પણ મહતમ વધારો થયો છે. છેલ્લા 3 મહિનામાં સતત ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. સિવીલ હોસ્પિટલમાં સૌથી વધુ ચિકનગુનિયાના કેસ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાંથી નોંધાયા છે. ઓક્ટોબર મહિનામા અમદાવાદમા 46 કેસો નોંધાયા છે..જ્યારે જુલાઈ માં 2 કેસ,ઓગસ્ટ માં 5 અને સપ્ટે.માં 15 કેસ નોધાયા હતા. અમદાવાદ સિવિલમાં ચિકનગુનિયાના ટોટલ 46 કેસો નોંધાયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram