અમદાવાદ: ચિરિપાલ ગ્રુપ ફરીવાર વિવાદમાં, યુરિયા ખાતર ખરીદી કૌભાંડ આવ્યું સામે, જુઓ ગુજરાતી ન્યુઝ

અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ ફરીવાર વિવાદમાં આવ્યું છે. ચિરિપાલ ગ્રુપે ખેડૂતોનું ખાતર મીઠાના ભાવે ખરીદી કરતા વિવાદ સર્જાયો છે. ચિરિપાલ ગ્રુપે ખેડૂતોને મુશ્કેલીથી મળતું યુરિયા ખાતર ખરીદી કૌભાંડ કર્યું છે. પોલીસે વિવિધ સ્થળે તપાસ કરતા 650 જેટલી ખાતરની બોરી કબ્જે કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola