કોરોના મહામારી વચ્ચે અમદાવાદની હોસ્પિટલોમાં લાગતી આગને લઇને મહત્વની બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મહામારી વચ્ચે અમદાવાદની હોસ્પિટલોમાં લાગતી આગને લઇને મહત્વની બેઠક યોજાઇ હતી. ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર અધિકારી રાજેશ ભટ્ટ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Continues below advertisement