અમદાવાદના મેટ્રો રૂટ પર સ્ટોર્મ વોટરલાઇનનું સમારકામ પૂર્ણ થયાનો દાવો, જુઓ વીડિયો

Continues below advertisement

અખબારનગર સહિતના વિસ્તારોમાં પાણી નહી ભરાય. સ્ટોર્મ વોટરલાઈનની કામગીરી પૂર્ણ થઈ હોવાનો વોટર કમિટી ચેરમેને નિવેદન આપ્યુ હતું. અખબારનગર, રાણીપ, વાડજ અને નારણપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સ્થિતિ અંગે વોટર કમિટી ચેરમેને મહત્વનું નિવેદન આપ્યું છે. વોટર કમિટી ચેરમેન જતીન પટેલના નિવેદન અનુસાર ગત દિવસોમાં મેટ્રોની કામગીરીના પગલે સ્ટોર્મ વોટરલાઇનમાં ભંગાણ થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram