અમદાવાદઃ નવા વેરિયન્ટ અંગે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું મહત્વનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કોરોનાના નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યની જનતાને સતર્ક રહેવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઓમિક્રોનને સૌ સાથે મળીને હરાવીશું.
Continues below advertisement