New Year 2023 : અમદાવાદના IPS મેસમાં મુખ્યમંત્રીએ પોલીસ પરિવાર સાથે નવા વર્ષની કરી ઉજવણી
abp asmita
Updated at:
14 Nov 2023 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના IPS મેસમાં યોજાયો નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમનું કરાયું આયોજન..રાજ્યના પોલીસ વડા સહિત અમદાવાદ શહેરનાં તમામ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર...મુખ્યમંત્રીએ પોલીસ પરિવાર સાથે નવા વર્ષની કરી ઉજવણી...