અમદાવાદનાં વિકાસ માટે મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત, વિકાસ કાર્યો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 03:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં વિવિધ વિસ્તારોના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 702 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અમદાવાદ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રોડ રિસર ફેસિંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વગેરે કામો માટે 354.80 કરોડની ફાળવણી કરાઈ છે.