રાજ્યમાં નદી મહોત્સવનો પ્રારંભ, સાબરમતી પર મેરેથોન દોડનું આયોજન
Continues below advertisement
રાજ્યમાં નદી મહોત્સવની શરૂઆત થઈ છે. જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી પ્રારંભ કરાવ્યો છે. આજે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મેરેથોન દોડનું આયોજન કરી નદી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.
Continues below advertisement