Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ, ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા લઈ શકાશે વેક્સિન
અમદાવાદ(Ahmedabad)ના ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) ભવનમાં કોરોનાના રસીકરણનો પ્રારંભ થયો છે. જે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વેક્સિન લીધી નથી તે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લઈ શકશે. સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી વેક્સિનેશન પ્રોસેસ ચાલુ રહેશે.