Ahmedabad મનપામાં અલગ અલગ વોટિંગ બુથ પર 99 EVM ખોટવાયાની ફરિયાદ

Continues below advertisement
અમદાવાદ મનપામાં અલગ અલગ વોટિંગ બુથ પર 99 EVM ખોટવાયાની ફરિયાદ મળી હતી. મણીનગર, ખાડિયા, શાહપુર, રામોલ સહિતના વિસ્તારમાં ઇવીએમમાં  ખામી સર્જાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram