Ahmedabad: બોડકદેવમાં કોગ્રેસના ઉમેદવારોએ ટ્રેક્ટર પર બેસી કર્યો પ્રચાર
અમદાવાદ મનપાની ચૂંટણીને લઇને ભાજપ અને કોગ્રેસે પ્રચારની શરૂઆત કરી દીધી છે. બોડકદેવમાં કોગ્રેસના ઉમેદવારોએ ટ્રેક્ટર પર બેસી ચૂંટણી પ્રચાર કર્યો હતો. કોગ્રેસના ઉમેદવારોએ ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.