Ahmedabad માં કાર્યકરોના હુમલા બાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કોગ્રેસના આ નેતા
અમદાવાદમાં કૉંગ્રેસે કરેલી ટિકિટ ફાળવણીથી નારાજ કાર્યકરોએ પ્રભારીને માર માર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે છ થી સાત જેટલા શખ્સો પ્રફુલ્લભાઈને માર મારી રહ્યા છે.જેમાં એક શખ્સના હાથમા લાકડી પણ દેખાઈ રહી છે. રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વોર્ડના પ્રભારી પ્રફ્ફુલ શાહને કૉંગ્રેસના નારાજ કાર્યકરોએ માર માર્યો હતો. કાર્યકરોએ મૂઢ માર મારતા પ્રભારી પ્રફ્ફુલ શાહ ફરિયાદ નોંધાવી શકે છે.