Gujarat Politics | ‘ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ’, કોંગ્રેસે ભાજપ સરકારને લીધી આડે હાથ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Politics | રાજીવ ગાંધી ભવન પર કૉંગ્રેસની પ્રેસ કોન્ફ્રેસ. AMCમાં ભ્રષ્ટાચાર મુદ્દે કૉંગ્રેસની પ્રેસ કોન્ફ્રેન્સ . હિંમતસિંહ પટેલ પણ પત્રકાર પરિષદમાં હાજર . સસ્પેન્ડેડ આસિ. TDO હર્ષદ ભોજક મુદ્દે કૉંગ્રેસ આક્રમક . ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ, તેમ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ત્રણ દશકના શાસનમાં ભાજપે કર્યા કૌભાંડ. ભાજપે મતદારોનો તોડ્યો વિશ્વાસ. ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા પર સવાલ. ગુજરાતમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા. રાજકોટનો અગ્નિકાંડ માનવસર્જીત. હરણી બોટકાંડ પણ માનવસર્જીત.
આ ઉપરાંત તેમણે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીના કૌભાંડ મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમજ તેમણે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો. કે, ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ.