Ahmedabad:વરસાદી પાણીની સમસ્યા અંગે શરૂ કરાયા કંટ્રોલરૂમ, કેટલા CCTVથી રખાશે નજર?
Continues below advertisement
વરસાદી પાણી(Rainwater)ની સમસ્યા(Problems) અંગે અમદાવાદ(Ahmedabad)માં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. અહીંયા વરસાદની ઋતુ દરમિયાન 6 હજાર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે.શહેરમાં આવેલા સાત અંડરપાસમાં સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Problems Control Room CCTV Cameras Rainwater Underpass Njar