10 જાન્યુઆરીથી શરૂ થતી GTUની પરીક્ષાને લઇ ફરી વિવાદ કેમ સર્જાયો?
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા લઇને ફરી એકવાર વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. વિદ્યાર્થીઓનું એક જૂથ પરીક્ષા ઓનલાઈન લેવાય તેવી માંગ કરી રહી છે પરંતુ બીજી તરફ જીટીયુ પરીક્ષા ઓફલાઈન લેવાય તે માટે મક્કમ છે