તૌકતે વાવાઝોડાની અમદાવાદમાં એન્ટ્રીનું કાઉન્ટ ડાઉન શરૂ, કેટલી ઝડપે ફુંકાશે પવન?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 02:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) જિલ્લામાં થોડાક કલાકોમાં જ વાવાઝોડું અમદાવાદમાં પ્રવેશ કરશે. જેની અસર પણ શરૂ થઈ ચુકી છે. અમદાવાદમાં 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે.