અમદાવાદમાં કોરોના કેસમાં વધારો, રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ ઉભા કરાયા
Continues below advertisement
અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ ઉભા કરાયા હતા. બહારથી આવતા મુસાફરો કોરોના ટેસ્ટ કરાવી શકે છે તેના માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Ahmedabad Corona Vaccine COVID Set-up Corona Guidelines Domes Corona Update COVID-19 Corona Case Update Railways Station