અમદાવાદમાં રજાના દિવસે તૂટ્યા કોરોનાના નિયમ, જુઓ વિડીયો
31 May 2021 02:09 PM (IST)
અમદાવાદમાં કાકરિયા વિસ્તારમાં સોશલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યાં છે. કરફ્યુમાં આંશિક રાહત મળતા લોકોના ટોળાં ખાણી પીણીની લારીઓ પર દેખાવા લાગ્યા હતા.
Sponsored Links by Taboola