અમદાવાદ: દિવાળીના તહેવારને લઈ બજારોમાં ઉમટી લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારને લઈ બજારોમાં લોકોની ભીડ ઉમટી છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ જોવા મળી રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજા બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે  ઉમટી પડ્યા હતા, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો તથા ઘણા લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola