અમદાવાદ: ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 12:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમી બાદ કૃષ્ણ ભગવાનને પરણે ઝૂલાવાશે. મંદિર પરિસરમાં ભગવાનને હીંચકે ઝુલાવાશે. ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્ય થયા હતા.