અમદાવાદઃ એરપોર્ટ પર દાણચોરી કરનાર પર કસ્ટમ વિભાગે કરી કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરનાર પર કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી છે. ઓક્ટોબરમાં વિદેશથી આવેલા મુસાફરો પાસેથી દાણચોરી માટે લાવવામાં આવી રહેલ 60 લાખથી વધુ સોનુ અને કિમતી માલસામાન ઝડપાયા છે.
Continues below advertisement