અમદાવાદના સાણંદમાં માવઠુ, ડાંગરના પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Nov 2021 10:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સાણંદમાં માવઠુ પડવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ડાંગરના પાકની હાલ કાપણી ચાલતી હોય છે. ત્યારે આ કમૌસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પણ સાથે નુકસાની પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.