CNG ભાવ વધારાના વિરોધમાં આંદોલનની રૂપરેખા થઈ નક્કી, જુઓ શું છે સ્ટ્રેટજી?

Continues below advertisement

CNG ભાવ વધારા વિરોધી સમિતિએ આંદોલનની રૂપરેખા નક્કી કરી છે. 10 તારીખે અમદાવાદમાં ગુજરાતના તમામ રિક્ષા યુનિયનોની બેઠક મળશે. 15 અને 16 તારીખે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram