Ahmedabadના GMDCમાં ચોથા દિવસે રસી લેવા આવનાર નાગરિકોની સંખ્યામાં ઘટાડો

Continues below advertisement

Ahmedabadના GMDCમાં ચોથા દિવસે રસી લેવા આવનાર નાગરિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આજે જીએમડીસી ગ્રાઉન્ડ પર રસી લેવા ફક્ત 15થી 20 વાહનો જોવા મળ્યા હતા. એપોલો હોસ્પિટલે એક હજારના ચાર્જ સાથે રસી આપવાની કામગીરી શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram