અમદાવાદઃ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો વધ્યો કહેર, બે મહિનામાં કેટલા લોકોના થયા મોત?
અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો કહેર વધ્યો છે. ખાનગી હોસ્પિટલમાં ઓગસ્ટમાં 25 અને સપ્ટેમ્બરમાં 15 લોકોના મોત થયા છે. આહના હેઠળની 160 હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 40 લોકોના મોત થયા છે.