Diwali 2023 | અમદાવાદના સિંધુ ભવન રોડ પર દિવાળીની રાતે નબીરા ભૂલ્યા ભાન, રોડ પર ફોડ્યા ફટાકડા
gujarati.abplive.com
Updated at:
13 Nov 2023 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDiwali 2023 | અમદાવાદમા દિવાળીનો જોર શોરથી માહોલ જામ્યો છે. ચારો તરફ ફૂટી રહયા છે ફટાકડા. અમદાવાદમા જાણીતા રોડ સિંધુ ભવન પર પણ લોકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. સિંધુ ભવન રોડ પર ફટાકડા ફોડવા લોકો પહોચ્યા હતા. જોકે, યુવકોએ રોડ પર જ ફટાકડા ફોડી ટ્રાફિક કર્યો હતો. સુરતથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા.