આયુર્વેદ ડોક્ટરોને 58 પ્રકારની સર્જરીની છૂટ સામે ખાનગી ડોક્ટરો મેદાને, જુઓ વીડિયો
રાજ્યમાં કોવિડ અને ઈમરજંસી સિવાયની સારવાર આજે બંધ રહેશે.. 30 હજારથી વધુ ખાનગી ડોક્ટરોની હડતાલ પર છે. આયુર્વેદના તબીબોને 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપતા એલોપેથીના તબીબો કરી રહ્યા છે વિરોધ