ઓક્સિજન માટે તબીબોનો અનોખો જુગાડ,  દર્દીઓને વેન્ટિલેટર પર જતા અટકાવશે, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાકાળમાં ઓક્સિજનની અછત વચ્ચે અમદાવાદના તબીબોએ કમાલ કર્યો છે. ડૉક્ટરનો આ જુગાડ કોરોના દર્દીઓને વેન્ટિલેટર જતા અટકાવશે. આ જુગાડથી ન માત્ર દર્દીની ઓક્સિજની જરૂરીઆત ઓછી થશે પરંતુ દર્દીને બાય પેપ કે વેન્ટિલેટરના સપોર્ટની પણ જરૂર નહીં પડે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram