અંડર વર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લવાયો, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કરશે કાર્યવાહી

Continues below advertisement

અંડર વર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લવાયો છે. પીઆઈ હરીદ વ્યાસની આગેવાનીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ રવિ પૂજારીને બેંગલુરુથી અમદાવાદ લાવી હતી. રવિ પૂજારી વિરુધ્ધ દેશભરમાં હત્યા, ખંડણી જેવા ગંભીર ગુનાહ નોંધાયા છે. 200 જેટલા ગુનાહમાંથી 30 જેટલા ગુનાહ ગુજરાતના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram