DPSની નવી પ્રાથમિક માટે કરેલી અરજી નામંજૂર, RTE હેઠળના બાળકોને ટ્રાન્સર કરાશે

DPSની નવી પ્રાથમિક માટે કરેલી અરજી નામંજૂર થઈ છે. પ્રાયમરીના વર્ગો બંધ કરાશે. પ્રાથમિકમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું હોય તેમ દેખાઈ રહ્યું છે. સરકારે નવી અરજી નામંજૂર કરતાં RTE હેઠળના બાળકોને ટ્રાન્સર કરાશે. આ બાળકોને અન્ય શાળાઓમાં એડમિશન અપાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola