અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MCIના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન દેસાઈએ કોરોનાની રસી લીધા બાદ શું કહ્યુ?
Continues below advertisement
સમગ્ર દેશમાં કોરોનાની વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન દેસાઈને આપવામાં આવ્યો હતો.
Continues below advertisement