ગુજરાત પ્રવાસ દરમિયાન PM મોદી સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનનો કરશે રિવ્યુ
PM મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનનો રિવ્યુ કરશે. ગુજરાત પ્રવાસે આવનાર PM મોદી આશ્રમ ડેવલપમેન્ટનું પ્રેઝન્ટેશન નિહાળી શકે છે. આશ્રમ ડેવલપમેન્ટની જવાબદારી રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની છે. 200 કરોડથી વધુના ખર્ચે સાબરમતી આશ્રમનું ડેવલપમેન્ટ કરાશે.