અમદાવાદના કઠવાડા સ્થિત 108ના કંટ્રોલ રુમની નીતિન પટેલે લીધી મુલાકાત, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદના કઠવાડા ખાતે આવેલ 108 કંટ્રોલ રુમની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુલાકાત લીધી હતી. કોવિડ સારવાર માટે દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી રહે તે માટે કરાવમાં આવેલ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram