અમદાવાદમાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, રાજ્ય સરકારે હજુ શરુ નથી કરી ટેકાના ભાવે ખરીદી

Continues below advertisement

અમદાવાદમાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર તરફથી હજુ સુધી ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરુ નથી કરાઈ. ખુલ્લા બજારમાં ખેડૂતો ડાંગર વેચવા મજબરૃ બન્યા છે. 17 ઓક્ટોબરથી ખરીદી શરુ થવાની હતી જે હજુ સુધુ શરુ થઇ નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram