
Fatehwadi Canal Incident: સ્કોર્પિયો ડુબવાના કેસમાં ત્રીજા યુવકની મળી લાશ, કીચડમાંથી મળી લાશ
Continues below advertisement
Fatehwadi Canal Incident: સ્કોર્પિયો ડુબવાના કેસમાં ત્રીજા યુવકની મળી લાશ, કીચડમાંથી મળી લાશ
ફતેહવાડી કેનાલ દુર્ઘટનામાં હવે બે યુવકની લાશ બાદ ત્રીજા સગીરની લાશ કીચડમાંથી મળી આવી છે.. રીલની ઘેલછા ત્રણ યુવાનો માટે જીવલેણ સાબિત થઈ છે. વાસણા-સરખેજ પાસે આવેલી ફતેવાડી કેનાલ પાસે બુધવારે સાંજે ભયાવહ દુર્ઘટના ઘટી છે. રીલ બનાવવાના ચક્કરમાં ત્રણ સગીર સ્કોર્પિયો કાર લઈને પહોંચ્યા હતા અને યુટર્ન લેતી વખતે કેનાલમાં ખાબક્યા હતા. તેમને શોધવા માટે અસલાલી, પ્રહલાદનગર અને જમાલપુર ફાયર બ્રિગેડના 30 જવાનો કામગીરીમાં જોડાયા હતા. વાસણા બેરેજનું કેનાલમાં જતું પાણી બંધ કરી દેવાયું હતું. અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે સ્કોર્પિયો કાર બહાર કાઢી હતી.
Continues below advertisement