Ahmedabad TRP Mall | અમદાવાદના ટીઆરપી મોલમાં લાગી આગ, મચી દોડધામ
Continues below advertisement
Ahmedabad TRP Mall | અમદાવાદના બોપલ ટીઆરપી મોલમાં લાગેલી આગમાં ગેમિંગ ઝોન સંપૂર્ણ પણે બળીને ખાખ થયો. જોકે સદ નસીબે કોઈ જાનહાની નહીં. ફાયરની 10 થી વધારે ગાડીઓએ આંખ પર કાબુ મેળવ્યો હતો. પાંચમા માળે આવેલ ગેમીંગ ઝોન ના ખાસ જોડીને ધુમાડો કાઢવાની ફરજ પડી હતી. આગ લાગવાના કારણે રસ્તા પર ટોળેટોળા જોવા મળ્યા હતા.
Continues below advertisement