કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો પહોંચ્યો અમદાવાદ, કોણ કોણ રહ્યું હાજર ? જુઓ વીડિયો
પૂણેની સિરમની કોરોના વેક્સિન આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી. વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય સચિવ જયંતી રવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ વેસ્કિનને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી